News Continuous Bureau | Mumbai પાલ વિસ્તારની અંદાજિત ૩૯૮૯ ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું પાલ વિસ્તારમાં ૧૦ કરોડની કિંમતની જમીન પરના દબાણો હટાવાયા Mega Demolition:n સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી… Continue reading Mega Demolition: અડાજણના પાલ વિસ્તારમાં મેગા ડિમોલિશન, આટલા ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરાયું દૂર
