News Continuous Bureau | Mumbai Adani US indictment: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને દેશમાં રાજકારણ તેજ છે. અમેરિકામાં તેમના પર એક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ અને ફાઇનાન્સ મેળવવા માટે મોટી લાંચ આપવાનો આરોપ છે. વિપક્ષ આ અંગે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં ભાજપે કહ્યું હતું કે અદાણીએ તેલંગાણા સરકારને 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેના પર હવે તેલંગાણાના સીએમ… Continue reading Adani US indictment: હવે આ રાજ્યની સરકારે અદાણીને આપ્યો ઝટકો, દાનમાં આપેલા 100 કરોડ કરશે પરત..
