News Continuous Bureau | Mumbai હરિયાણાના(Haryana) ભિવાની જિલ્લાની(Bhiwani District) કોર્ટમાંથી એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ(Additional District and Sessions Judge) (ADJ) એ કોર્ટ સંકુલમાં મહિલા વકીલની છેડતી કરી હતી. તેને તેની ચેમ્બરમાં આવવા આમંત્રણ પણ આપ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પીડિત મહિલા વકીલે પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે,… Continue reading ગજબ કહેવાય- કોર્ટમાં જજે મહિલા વકીલની છેડતી કરી- CCTV વાયરલ- હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કર્યા- જાણો વિગતે
