News Continuous Bureau | Mumbai ‘આદિપુરુષ’ને લઈને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાડોશી દેશ નેપાળમાં પણ વિવાદ થયો છે. ફિલ્મમાં સીતાને ‘ભારત ની પુત્રી’ કહેવા પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કાઠમંડુના મેયર બલેન શાહે જ્યાં સુધી ફિલ્મમાંથી ડાયલોગ હટાવવામાં ન આવે ત્યાં સુધી તમામ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો. કાઠમંડુમાં 17 હિન્દી ફિલ્મો પ્રદર્શિત થઈ… Continue reading નથી અટકી રહ્યો ‘આદિપુરુષ’ નો વિવાદ, ફિલ્મને લઈને નેપાળમાં થયો હંગામો, કાઠમંડુ પછી બીજા શહેર માં પણ હિન્દી ફિલ્મો પર લાગ્યો પ્રતિબંધ
