ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 17 જુલાઈ 2020 ગુરુવારે, સોશિયલ મીડિયાના યુઝર વિરુદ્ધ આદિત્ય ઠાકરેને 'બેબી પેંગવીન' કહ્યાંની ફરિયાદ નોંધાયા બાદ, ટ્વિટર પર 'બેબી પેંગ્વિન' નામનું હેશટેગ ટ્રેન્ડ થઇ રહયું હતું. આ અંગે શિવસેનાના યુવા સંગઠન, યુવા સેનાના કાયદાકીય સલાહકારે જણાવ્યું હતું કે "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે તેમજ ઉર્જા પ્રધાન નીતિન… Continue reading જબાન સંભાલકે…… આદિત્ય ઠાકરેને ‘બેબી પેંગ્વિન’ કહેવા બદ્દલ એક વ્યક્તિ સામે કેસ નોંધાયો…
