News Continuous Bureau | Mumbai Aditya Dhar and Ranveer Singh:રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડીએ ‘ધુરંધર’ ફિલ્મ દ્વારા વિશ્વભરમાં ૧૩૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે. અત્યારે આ જોડી ‘ધુરંધર ૨’ ની તૈયારીમાં વ્યસ્ત છે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે. જોકે, ફેન્સ માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ ભાગ પૂર્ણ કર્યા પછી… Continue reading Aditya Dhar and Ranveer Singh: ‘ધુરંધર’ ની સફળતા બાદ શું ફરી સાથે દેખાશે આદિત્ય ધર અને રણવીર સિંહ?નવી માઈથોલોજીકલ એક્શન ફિલ્મ માટે ચાલી રહી છે તૈયારીઓ
