News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Controversy: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણવીર સિંહ સ્ટારર અને આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર 2’ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક તરફ આ ફિલ્મને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવી રહી છે, તો બીજી તરફ હવે વાર્તા ચોરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એક ફિલ્મમેકર અને લેખકે… Continue reading Dhurandhar 2 Controversy: ‘‘ધુરંધર 2’ વિવાદોના વમળમાં: મેકર્સ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ, ફિલ્મમેકરે પુરાવા સાથે કર્યો મોટો ધડાકો!
