News Continuous Bureau | Mumbai Aditya-L1 Sun Mission: દેશના પ્રથમ સૌર મિશન(solar mission) માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે (શનિવારે) સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૂર્યને સમજવા માટે જે વાહન લોન્ચ કરવામાં આવશે, તેને PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટ… Continue reading Aditya-L1 Sun Mission: આદિત્ય L1 આજે નીકળશે સૂર્ય ની સફરે… ઉકેલશે વણ ઉકેલાયેલા રહસ્યો!
