ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,17 જાન્યુઆરી 2022 સોમવાર મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ઓબીસી અનામત સાથે કે વગર યોજાશે, તેના માટે 19 જાન્યુઆરી સુધી રાહ જોવી પડવાની છે. ઓબીસી (OBC) અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની અરજીઓ પર 19 જાન્યુઆરીએ સંયુક્ત સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈ કોર્ટ… Continue reading મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ સાથે કે તેના વગર થશે? ઓબીસી આરક્ષણ સંદર્ભની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 19મી સુધી મુલતવી; જાણો વિગત
Tag: adjourn
નિશ્ચિત સમય કરતા એક દિવસ વહેલાસંસદનું શિયાળુ સત્ર સમાપ્ત, બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત; જાણો આ સત્રમાં કેટલી બેઠકો યોજાઈ?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 22 ડિસેમ્બર 2021 બુધવાર. સંસદનુ શિયાળુ સત્ર નક્કી કરેલી સમય મર્યાદા કરતા એક દિવસ વહેલુ સમાપ્ત થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરવામાં આવી છે. આ સત્રમાં કુલ મળીને 18 બેઠકો યોજાઈ છે પણ વિપક્ષી સભ્યો દ્વારા સતત હંગામા વચ્ચે આ સત્રમાં 18 કલાક કામ… Continue reading નિશ્ચિત સમય કરતા એક દિવસ વહેલાસંસદનું શિયાળુ સત્ર સમાપ્ત, બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત; જાણો આ સત્રમાં કેટલી બેઠકો યોજાઈ?
હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર આટલા વાગ્યા સુધી સ્થગિત, સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર વિરોધપ્રદર્શન
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 ડિસેમ્બર 2021 બુધવાર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકવાર ફરી શરૂ થઈ અને વિપક્ષના હંગામાના કારણે એકવાર ફરી રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલુ છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદ સભ્યો સંસદમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા છે. રાજ્યસભાના 12 સાંસદના સસ્પેન્શનને લઈને… Continue reading હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર આટલા વાગ્યા સુધી સ્થગિત, સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર વિરોધપ્રદર્શન
સાંસદોના સસ્પેન્શન પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો, બંને ગૃહની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 ડિસેમ્બર 2021 બુધવાર સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસે પણ હોબાળા સભર રહ્યો છે. 12 સાંસદોની બરખાસ્તગી પર રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષે હોબાળો કર્યો છે. વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે એટલે કે હવે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યે શરૂ થશે. મહારાષ્ટ્રના બે… Continue reading સાંસદોના સસ્પેન્શન પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો, બંને ગૃહની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત
શિયાળુ સત્ર: કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષનો હોબાળો, લોકસભા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 નવેમ્બર 2021 સોમવાર. સંસદનું શિયાળુસત્ર આજથી શરૂ થયું છે અને ધારણા મુજબ હોબાળા સાથે એની શરૂઆત થઈ છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ લોકસભામાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. લોકસભા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી પણ 12.19 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ગૃહમાં વિપક્ષના સાંસદો ત્રણેય… Continue reading શિયાળુ સત્ર: કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષનો હોબાળો, લોકસભા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત
