News Continuous Bureau | Mumbai Gujarat Government Employees: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર ( Employees Salary ) તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) આ… Continue reading Gujarat Government Employees: ગુજરાત સરકારનો કર્મચારી હિતલક્ષી નિર્ણય, માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં આ તારીખ સુધીમાં કરાશે.
