News Continuous Bureau | Mumbai Afghanistan Cricket Team: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે (Afghanistan Cricket Team) આ વર્લ્ડ કપ (World Cup 2023) માં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક પછી એક અનેક ચેમ્પિયન ટીમોને હરાવીને તેણે બતાવ્યું છે કે તે હવે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની… Continue reading Afghanistan Cricket Team: અફઘાની ખેલાડીએ અમદાવાદના શ્રમજીવીઓને અડધી રાત્રે કર્યું ગુપ્તદાન, વીડિયો થયો વાયરલ.. જુઓ વિડીયો..
