News Continuous Bureau | Mumbai અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બગ્રામ એરબેસ પર ફરીથી કબજો મેળવવાની વાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી ગયો છે. ટ્રમ્પે બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે “અમે તેને (તાલિબાન) બિનજરૂરી રીતે આપી દીધું. બગ્રામ એ સ્થળ છે જ્યાંથી ચીન પોતાના ન્યુક્લિયર મિસાઈલ બનાવે છે અને તે માત્ર એક કલાકની દૂરી… Continue reading Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
