News Continuous Bureau | Mumbai Mauritius: અગાલેગા ટાપુ ખાતે છ સામુદાયિક વિકાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે પ્રોજેક્ટ્સ મુખ્ય ભૂમિ મોરેશિયસ સાથે અગાલેગાની કનેક્ટિવિટી મજબૂત કરશે અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ જગનાથ, 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે છ સમુદાય… Continue reading Mauritius: PM મોદી, આ તારીખે મોરેશિયસ ટાપુરાષ્ટ્રમાં નવી એરસ્ટ્રીપ, જેટી, સામુદાયિક પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે
