News Continuous Bureau | Mumbai Poonam pandey: પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ના કારણે અભિનેત્રી પૂનમ પાંડે નું મૃત્યુ થયું છે. આ સમાચારે ઈન્ટરનેટ પર હંગામો મચાવી દીધો હતો. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમ પાંડે એ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને જણાવ્યું કે… Continue reading Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધન ના સમાચાર માં સામેલ એજન્સી એ જાહેર માં કર્યું આ કામ, જણાવી આ નાટક ની હકીકત
