News Continuous Bureau | Mumbai Mahakal Bhasm Aarti: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં થતી ભસ્મ આરતી અત્યંત વિશેષ અને ઉર્જાવાન માનવામાં આવે છે. માન્યતા છે કે ઉજ્જૈનની નગરીમાં પ્રવેશતા જ ભક્ત પર કાળનો પ્રભાવ ઓછો થવા લાગે છે અને મન શાંતિનો અનુભવ કરે છે. લાખો શિવભક્તો આ અદભૂત અને દિવ્ય આરતીના દર્શન કરવા માટે દૂર-દૂરથી આવે છે. દિવસમાં… Continue reading Mahakal Bhasm Aarti: મહાકાલની ભસ્મ આરતીનું રહસ્ય: ભગવાન વીરભદ્રની આજ્ઞા પછી જ ખૂલે છે મંદિરના દ્વાર, જાણો બ્રહ્મ મુહૂર્તમાં થતી આ દિવ્ય આરતીના કડક નિયમો
