News Continuous Bureau | Mumbai Manipur Violence: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Former Army Chief General MM Naravane) એ શુક્રવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે મણિપુર હિંસા (Manipur Violence) માં વિદેશી એજન્સીઓની સંડોવણીને નકારી શકાય નહીં. આ સાથે, તેમણે ‘વિવિધ બળવાખોર જૂથોને ચીની (China) સહાય’ મેળવવાની હકીકતને પણ રેખાંકિત કરી. જનરલ (નિવૃત્ત) નરવણેએ કહ્યું કે… Continue reading Manipur Violence: મણિપુર હિંસા પાછળ વિદેશી તાકતો!’ હોવાની આશંકા….. પૂર્વ સેના પ્રમુખની ચેતવણી.. વાંચો સમગ્ર વિગતો અહીં…
