News Continuous Bureau | Mumbai Cabinet Agriculture Sector: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ( Central Cabinet ) ખેડૂતોનાં જીવન સુધારવા અને તેમની આવક વધારવા માટે રૂ. 14235 કરોડનાં કુલ ખર્ચ સાથે સાત યોજનાઓને મંજૂરી આપી હતી. ડિજિટલ એગ્રિકલ્ચર મિશન: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખા પર આધારિત, ડિજિટલ એગ્રિકલ્ચર મિશન ખેડૂતોનાં ( Indian Farmers ) જીવનને સુધારવા માટે… Continue reading Cabinet Agriculture Sector: ખેડૂતોનાં આજીવિકામાં થશે સુધારો, કેબિનેટે કૃષિ ક્ષેત્ર માટે આ સાત મુખ્ય યોજનાઓને આપી મંજૂરી
