News Continuous Bureau | Mumbai Gujarat Farmers : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની ( Agriculture relief package ) જાહેરાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ… Continue reading Gujarat Farmers : જગતના તાતને ગુજરાત સરકારનો સાથ, વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે આટલા કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ કરવામાં આવ્યું જાહેર
