News Continuous Bureau | Mumbai આજે તમે બહાર ફરવા જવાનું પ્લાનિંગ હોય તો બેસ્ટની અમુક બસના(BEST Buses) રૂટ(Bus route) બદલી કાઢવામાં આવ્યા છે, તેના પર નજર નાખીને બસમાં પ્રવાસ કરવાનું વિચારજો. સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે(occasion of Independence Day celebration) BESTની અનેક બસોના રૂટમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર… Continue reading બેસ્ટની બસમાં પ્રવાસ કરવાનો છે-તો ધ્યાન રાખજો આ રૂટ પર કરવામાં આવ્યો છે ફેરફાર
