News Continuous Bureau | Mumbai Western Railway : પશ્ચિમ રેલવે દવારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ( Express Train ) એક વધારાનો સામાન્ય શ્રેણી નો કોચ ઉમેરવામાં આવશે.. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 22954/22953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ( Ahmedabad- MGR Chennai Central Weekly Express Train) 11… Continue reading Western Railway : મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે આ એક્સપ્રેસ ટ્રેનમાં ઉમેરશે જનરલ કેટેગરીના વધારાના કોચ
