News Continuous Bureau | Mumbai DD Kisan: દૂરદર્શન વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા જઈ રહ્યું છે. 9 વર્ષની અપાર સફળતા પછી, ડીડી કિસાન 26મી મે 2024ના રોજ ભારતના ખેડૂતો ( Indian farmers ) માટે એક નવા દેખાવ અને નવી શૈલી સાથે આવી રહ્યું છે. જ્યાં ચેનલનું પ્રેઝન્ટેશન એક નવા સ્વરૂપમાં જોવા મળશે. ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ના ( Artificial Intelligence ) આ… Continue reading DD Kisan: ડીડી કિસાન 26મી મે 2024ના રોજ બે એઆઈ એન્કર એઆઈ કૃષ અને એઆઈ ભૂમિ લોન્ચ કરશે
