News Continuous Bureau | Mumbai AI App: રશ્મિકા મંદાના, સારા તેંડુલકર, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા વગેરે નો ડીપફેક વિડિયો ( Deepfake video ) વાયરલ થયા પછી, દરેકને ખાતરી થઈ ગઈ હશે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( AI ) નો કેવી રીતે દુરુપયોગ થઈ શકે છે. આ જ AI નો ઉપયોગ કરીને મહિલાઓના નગ્ન ફોટા ( Nude Photo ) પાડતી એપ્સ… Continue reading AI App: AI ના ઉપયોગથી મહિલાઓના નગ્ન ફોટા બનાવતી આ એપનો ઉપયોગ વધ્યો: અહેવાલનો ચોંકવારો ખુલાસો..
