News Continuous Bureau | Mumbai Google એ ChatGPT સાથે કોમ્પિટિશન કરવા માટે તેનું AI આધારિત ચેટબોટ બાર્ડ પણ લોન્ચ કર્યું છે. આ Google ચેટબોટ LaMDA પર આધારિત છે, જેના પર કંપની લાંબા સમયથી કામ કરી રહી છે. એવું લાગે છે કે કંપનીએ બાર્ડનું લોંચિંગ ઉતાવળમાં કર્યું છે અને કંપનીને તેનો માર પણ સહન કરવો પડ્યો છે. ગૂગલની… Continue reading ગૂગલના AI Bardએ આપ્યો ખોટો જવાબ, કંપનીને થયું 8250 અબજનું નુકસાન, જાણો શું છે મામલો?
