News Continuous Bureau | Mumbai Bengaluru Traffic Police બેંગલુરુની ટ્રાફિક પોલીસે નિયમો તોડનારાઓને જાગૃત કરવા માટે હવે AI સ્ક્રીનની મદદ લેવાનું શરૂ કરી દીધું છે. આ સિસ્ટમ ગાડીની નંબર પ્લેટ સ્કેન કરીને તરત જ સ્ક્રીન પર બતાવી દે છે કે ગાડી પર કેટલા ચલણ પેન્ડિંગ છે અને કયા નિયમનું ઉલ્લંઘન થયું છે. આ પ્રયોગ ટ્રાફિક મેનેજમેન્ટમાં મોટો ફેરફાર લાવી… Continue reading Bengaluru Traffic Police: બેંગ્લોર ના ડ્રાઈવરો થઇ જાઓ સાવધાન,હવે ગાડી ચાલતા જ જાણી શકાશે કેટલા ચલણ છે પેન્ડિંગ,ટ્રાફિક પોલીસ એ લોધો આ ટેક્નોલોજી નો સહારો
