News Continuous Bureau | Mumbai Air India Emergency Landing દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને સોમવારે ટેકઓફના થોડા સમય બાદ જ કટોકટીની સ્થિતિમાં દિલ્હી એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. ફ્લાઈટ દરમિયાન વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલટોએ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિમાનને પરત વાળવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-887 સાથે જોડાયેલી છે, જે… Continue reading Air India Emergency Landing: દિલ્હી એરપોર્ટ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: એર ઈન્ડિયાના વિમાનનું અધવચ્ચેથી યુ-ટર્ન, ઈમરજન્સી લેન્ડિંગ સમયે મુસાફરોની ચીસાચીસ!
