News Continuous Bureau | Mumbai Delhi Airport Attack દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ (T1) પર એર ઈન્ડિયા એક્સપ્રેસના એક પાયલટ દ્વારા મુસાફર પર હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની છે. પાયલટે મુસાફરને એટલી હદે માર માર્યો કે તેનું આખું મોઢું લોહીથી ભરાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના મુસાફરની ૭ વર્ષની માસૂમ દીકરી સામે બની હતી, જે હાલ આઘાતમાં છે. એરલાઈને પાયલટ વિરુદ્ધ… Continue reading Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
