News Continuous Bureau | Mumbai Rat Snake Rescue મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એર ઈન્ડિયા ગેટ-૩ પાસે આશરે ૭ ફૂટ લાંબો વિશાળકાય સાપ દેખાતા અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટ અને તેની આસપાસના સુરક્ષા કર્મચારીઓ તેમજ મુસાફરોની નજર જ્યારે આ સાપ પર પડી ત્યારે તાત્કાલિક એનિમલ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ‘આશા: ધ હોપ ફોર એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ’ ના સભ્યોએ… Continue reading Rat Snake Rescue: મુંબઈ એરપોર્ટ નજીક સાપનું ‘એરક્રાફ્ટ’ મોડમાં રેસ્ક્યુ: એર ઈન્ડિયા ગેટ પાસે ૭ ફૂટ લાંબો સાપ દેખાતા નાસભાગ; એનિમલ વેલફેર ટ્રસ્ટે કર્યું સફળ ઓપરેશન.
