News Continuous Bureau | Mumbai Air India Pilot Heart Attack: દિલ્હી (Delhi) ના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઈલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. 37 વર્ષીય હિમાનીલ કુમાર (Himanil Kumar) એરપોર્ટના ટર્મિનલ 3 પર એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગમાં એક તાલીમ સત્રમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક તબિયત લથડી હતી. તેના સાથીઓએ તેની મદદ કરી અને… Continue reading Air India Pilot Heart Attack: દિલ્હી એરપોર્ટ પર પાઇલટનું હાર્ટ એટેકથી મોત, ત્રણ મહિનામાં ત્રીજી ઘટના.. જાણો વિગતે..
