News Continuous Bureau | Mumbai Iran Israel Conflict : ઇઝરાયલ-ઈરાન વચ્ચે હવે યુદ્ધ ભડકી ઉઠ્યું છે. શુક્રવારે ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા. જેમાં બે ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો અને એક સેના કમાન્ડર માર્યા ગયા. ત્યારબાદ ઈરાને ઈઝરાયલના જવાબમાં હુમલા શરૂ કર્યા. ઈરાને મોડી રાત્રે સેંકડો બેલિસ્ટિક મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કર્યો. Iran Israel Conflict : 3 તબક્કામાં… Continue reading Iran Israel Conflict : એક શેર તો બીજો સવા શેર… ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી કર્યો હુમલો તો જવાબમાં ઈરાને દર મિનિટે લગભગ ત્રણ મિસાઇલો છોડી
