News Continuous Bureau | Mumbai RudraM-2 Missile: DRDO એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન આજે સવારે 11:30 વાગ્યે દેશની સૌથી અદભૂત મિસાઈલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. RudraM-2 મિસાઈલ Su-30MKI ફાઈટર જેટથી લોન્ચ કરવામાં આવી હતી. DRDO દ્વારા કરવામાં આવેલા આ પરીક્ષણમાં ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MK-I ફાઈટર જેટમાંથી મિસાઈલ છોડવામાં આવી હતી. મિસાઈલ ટાર્ગેટ પર અથડાતાની સાથે જ… Continue reading RudraM-2 Missile: ભારતની સુપર કિલર મિસાઈલ RudraM-IIનું સફળ પરીક્ષણ, હવે હાયપરસોનિક ઝડપે દુશ્મનનો થશે નાશ ;
