ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 04 માર્ચ, 2022, શુક્રવાર, મુંબઈવાસીઓ માટે એક નવું રેલવે સ્ટેશન આ વર્ષના અંત સુધીમાં ખુલશે. દિઘા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે અને 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ નવું રેલવે સ્ટેશન આ વર્ષે નવેમ્બર સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. 110… Continue reading મુંબઈવાસીઓ સારા સમાચાર, આ મહિના સુધીમાં ખુલશે નવું રેલવે સ્ટેશન; જાણો વિગતે
