News Continuous Bureau | Mumbai Aishwarya Majumdar PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વૉડ દેશોની બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયાની નજર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂ યોર્કના ( PM Modi US ) લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા… Continue reading Aishwarya Majumdar PM Modi: ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારની યશકલગીમાં ઉમેરાયું વધુ એક પીછું, USમાં PM મોદીની ઉપસ્થિતિમાં ગરબાની રમઝટ બાદ ગાયું રાષ્ટ્રગીત. જુઓ વિડિયો
