News Continuous Bureau | Mumbai Ajay devgn and kajol: 28 નવેમ્બરે,ફિલ્મ ઇશ્ક એ તેની રજૂઆતના 26 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ ફિલ્મ નું નિર્દેશન ઈન્દ્ર કુમારે કર્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન, જુહી ચાવલા, અજય દેવગન અને કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની 26મી વર્ષગાંઠના અવસર પર કાજોલે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી જૂની તસવીર શેર કરી… Continue reading Ajay devgn and kajol: આ ફિલ્મ ના સેટ પર અજય દેવગને કાજોલ ને કર્યું હતું પ્રપોઝ, અભિનેતા એ શેર કર્યો કિસ્સો
