News Continuous Bureau | Mumbai Uddhav Thackeray મહારાષ્ટ્રમાં BMC સહિત ૨૯ નગર નિગમોની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક આવ્યો છે. એક તરફ ભાજપે અજિત પવારને પડતા મૂકી એકનાથ શિંદે સાથે ગઠબંધન કર્યું છે, તો બીજી તરફ કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે વધતી નિકટતાએ ઉદ્ધવ ઠાકરેની ઊંઘ ઉડાડી દીધી છે. શિવસેના (UBT) એ… Continue reading Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
