News Continuous Bureau | Mumbai PoK Protest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( PoK )માં આઝાદીના નારા લાગ્યા બાદ શાહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાની સેનામાં હાલ ચિંતા વધી ગઈ છે. પીઓકેના લોકો જે રીતે પાકિસ્તાનના ( Pakistan ) અત્યાચારો સામે ઉભા થયા છે. તેનાથી પાકિસ્તાની નીતિ નિર્માતાઓમાં તણાવમાં ઉભા થયા હતા. પીઓકેમાં વિવિધ સ્થળોએ હજારો કાશ્મીરી લોકો રસ્તા પર ઉતરી આવ્યા… Continue reading PoK Protest: શું PoK પાકિસ્તાનના હાથમાંથી છીનવાઈ જશે? આઝાદીના નારા બાદ ઈસ્લામાબાદ તણાવમાં, ડરેલા પીએમ શહબાજ શરીફનું આવ્યું આ નિવેદન
