News Continuous Bureau | Mumbai Bigg Boss 19 Success Party: ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 19’ પૂરો થયા બાદ અત્યારે દુબઈમાં તેની ભવ્ય સક્સેસ પાર્ટી ચાલી રહી છે. આ પાર્ટીમાં તમામ કન્ટેસ્ટન્ટ્સની મસ્તી અને બોન્ડિંગ જોવા મળી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના ડાન્સની થઈ રહી છે. બંનેએ બોલીવૂડના આઈકોનિક ગીત… Continue reading Bigg Boss 19 Success Party: ડાન્સ ફ્લોર પર ધમાકો! ગૌરવ અને આકાંક્ષાની જોડીએ ‘ટીપ-ટીપ બરસા પાની’ પર મચાવી ધૂમ, જુઓ દુબઈ પાર્ટીનો વાયરલ વીડિયો.
