News Continuous Bureau | Mumbai નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતની મુલાકાતે હતા. તે જ સમયે નેપાળમાં નવી સંસદ બિલ્ડીંગમાં લગાવવામાં આવેલી ‘અખંડ ભારત’ની તસવીરને લઈને વિવાદ ઉભો થયો હતો. હકીકતમાં, તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઈમારતમાં એક ભીંતચિત્ર છે જેને ‘અખંડ ભારત’ના નકશા તરીકે વર્ણવવામાં આવ્યું છે.… Continue reading Akhanda Bharat : નવી સંસદમાં અખંડ ભારતના નકશાએ પાડોશી દેશોની ચિંતા વધી, નેપાળની સાથે પાકિસ્તાન પણ ગુસ્સે. જુઓ તે પેન્ટિંગ અહીંયા.
