News Continuous Bureau | Mumbai Pakistan: ભારત ( India ) વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબા ( Lashkar E Taiba ) ના આતંકવાદી ( Terrorist ) અકરમ ખાન ( Akram Khan ) ઉર્ફે અકરમ ગાઝીને ( Akram Gazi ) ઠાર કરવામાં આવ્યો હતો. અકરમ ગાઝીને પાકિસ્તાન (Pakistan) ના ખૈબર-પખ્તુનખ્વાના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2018… Continue reading Pakistan: દિવાળી પહેલા પાકિસ્તાનમાં આતંકીઓનું સુરસુરિયું, પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબાના આતંકી અકરમ ગાઝીને મરાયો ઠાર.. જાણો વિગતે
