News Continuous Bureau | Mumbai Akshay Navami : અક્ષય નવમીનો તહેવાર કારતક માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઊજવવામાં આવે છે. આ દિવસે પૂજા, તર્પણ અને ભોજનનું દાન વગેરેનું મહત્ત્વ છે. આ દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે, જેમાં રવિ યોગ ( Ravi Yoga ) , આદિત્ય મંગલ યોગ ( Aditya Mangal Yoga ) , શનિ શશ યોગ ( … Continue reading Akshay Navami : આજે અક્ષય નવમી પર રચાઈ રહ્યા છે આ પાંચ શુભ મહાયોગ! જાણો વ્રતનું મહત્ત્વ, પૂજા પદ્ધતિ વિશે
