ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,18 જાન્યુઆરી 2022 મંગળવાર સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન અને નેશનલ ક્રશ અભિનેત્રી રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ નો જાદુ છવાયેલો છે. ફિલ્મના સાઉથ વર્ઝન બાદ આ ફિલ્મના હિન્દી વર્ઝને પણ ઘણી કમાણી કરી છે.આ ફિલ્મ હિન્દી બેલ્ટના દર્શકોને પસંદ આવી રહી છે. પુષ્પાની સફળતા બાદ ચાહકો પણ તેના બીજા ભાગ… Continue reading ‘પુષ્પા’ ની સફળતા બાદ અલ્લુ અર્જુનની આ સુપરહિટ ફિલ્મ હિન્દીમાં થશે રિલીઝ ; જાણો વિગત
