News Continuous Bureau | Mumbai Mahhi Vij: ટીવી જગતના લોકપ્રિય કપલ માહી વિજ અને જય ભાનુશાલી છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડા ની અફવાઓને લઈને ચર્ચામાં છે. જોકે, છૂટાછેડા ની વાતમાં કેટલાંક તથ્યો સાચા હોઈ શકે છે, પણ માહી દ્વારા એલિમની માંગવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. માહી એક સત્યનિષ્ઠ માતા તરીકે તારા માટે શ્રેષ્ઠ પરવરિશ ઈચ્છે છે. આ સમાચાર પણ… Continue reading Mahhi Vij: ભંગાણ ના આરે જય અને માહી નું લગ્નજીવન! એલિમની નહીં પતિ પાસે થી આ વસ્તુ ની ઈચ્છે છે અભિનેત્રી, નજીક ના વ્યક્તિ એ કર્યો ખુલાસો
