News Continuous Bureau | Mumbai યોગ ગુરુ બાબા રામદેવ(Yoga Guru Baba Ramdev) અવાર નવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને(controversial statement) કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષે બાબા રામદેવે એલોપેથી અને ડોક્ટરો(Allopathy and Doctors) પર આપેલા નિવેદનને લઈને તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલે રામદેવ પર સવાલ ઉઠાવ્યા છે. સાથે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે… Continue reading એલોપેથી વિરુદ્ધ બોલીને ફસાયા યોગ ગુરુ બાબા રામદેવ- હવે સુપ્રીમે ફટકારી નોટિસ- આટલા સપ્તાહમાં માંગ્યો જવાબ
