News Continuous Bureau | Mumbai મધ્ય મુંબઈ ના સૌથી વ્યસ્ત એવા દાદરના તિલક બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર અને સાયન ROB બ્રિજના પુનઃનિર્માણના કામને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખીને તિલક બ્રિજને ભારે વાહનો માટે આગામી ત્રણ મહિના સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.ટ્રાફિક… Continue reading Mumbai Traffic Alert: મુંબઈગરાઓ સાવધાન: દાદરનો તિલક બ્રિજ આગામી 3 મહિના સુધી ભારે વાહનો માટે બંધ, ટ્રાફિક જામથી બચવા ફોલો કરો આ રૂટ.
