ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 8 જુલાઈ 2020 ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસવાળાને જીવતા મારી નાખનાર મોસ્ટ વોન્ટેડ આરોપી વિકાસ દુબે નો બોડીગાર્ડ અને જમણો હાથ ગણાતો અમર દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પોલીસને તે ક્યાં છુપાયો છે તેની માહિતી મળ્યા બાદ, હમીરપુર જિલ્લામાં પોલીસ તેને પકડવા ગઈ હતી ત્યારે સામસામે ગોળીબારમાં તેં માર્યો… Continue reading ઉત્તર પ્રદેશના વોન્ટેડ આરોપી વિકાસ દુબેના બોડીગાર્ડનું એન્કાઉન્ટર થયું
