ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 17 માર્ચ 2021 મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા ની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે એનઆઈએની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. એનઆઈએની તપાસમાં તેમને સચિન વાઝે પાસેથી એક પૈસા ગણવાનું મશીન મળ્યું છે. એવું લાગી રહ્યું છે કે સચિન વાઝે ઘણી મોટી… Continue reading બોલો, સચિન વાઝે એ પૈસા ગણવા માટે મશીન રાખ્યું હતું. એનઆઈએની તપાસમાં ખુલાસો.
