News Continuous Bureau | Mumbai America Firing: ફરી એકવાર અમેરિકાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે જ્યાં ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં ગોળીબારમાં અન્ય 30 લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી… Continue reading America Firing:અમેરિકામાં એકવાર ફરી ગોળીબાર, હાઈસ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકોનાં મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત..
