News Continuous Bureau | Mumbai Amitabh Bachchan On Dharmendra: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાનથી ફિલ્મ જગત શોકમાં છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી:“એક બહાદુર અમને છોડીને ગયા. પોતાના પાછળ અસહ્ય શાંતિ છોડી ગયા. ધરમજી પોતાના મોટા દિલ અને સાદગી માટે જાણીતા હતા. તેઓ પોતાના ગામની માટી ની ખુશ્બૂ સાથે આવ્યા અને જીવનભર… Continue reading Amitabh Bachchan On Dharmendra: સૌથી નજીકના મિત્રને ગુમાવ્યા: અમિતાભ બચ્ચને ધર્મેન્દ્રના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ, ‘શોલે’ સ્ટારને યાદ કરી થયા ભાવુક.
