News Continuous Bureau | Mumbai MCA President Amol Kale : ક્રિકેટ વર્તુળમાંથી હાલના મોટા અને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન ( Mumbai Cricket Association ) ના પ્રમુખ અમોલ કાળે ( Amol Kale ) નું નિધન થયું હોવાના અહેવાલ છે. માહિતી સામે આવી છે કે અમોલ કાળેનું હાર્ટ એટેક ( Heart Attack… Continue reading MCA President Amol Kale : મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાળેનું નિધન; આ બીમારીએ લીધો તેમનો ભોગ..
