News Continuous Bureau | Mumbai Amreli News : ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. અને આ બનાવોમાં અમુક વખતે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમાં પણ અમરેલી શહેરમાં હાલ એકપણ એવો વિસ્તાર નથી કે જ્યાં રસ્તે રઝળતા પશુઓ નહી હોય અને એક પણ દિવસ એવો નહીં હોય કે ખૂંટિયાઓ વચ્ચે અકસ્માત સર્જાયા ન હોય. જેનો ભોગ… Continue reading Amreli News : ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો, રખડતાં ઢોરની ટક્કર વાગતાં બાઈક સવારો 10 ફૂટ હવામાં ફંગોળાયા; જુઓ વીડિયો
