News Continuous Bureau | Mumbai દેશ આઝાદીનો(Independence of the country) અમૃતમહોત્સવ(Amrit mahotsava) ઊજવી રહ્યો છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan) હાથ ધરવામાં આવ્યું છે. આખો દેશ ત્રિરંગાના કલરમાં રંગાઈ ગયો છે. એક તરફ દેશના સ્વતંત્રતા દિનની(Independence Day) જોશભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ટીમ ઇન્ડિયાના(Team India) સ્ટાર ક્રિકેટરની પત્ની(Star cricketer's… Continue reading ભારતનું નામ બદલો- આ ક્રિકેટરની પત્નીએ વડા પ્રધાન મોદી સમક્ષ કરી અજબ માગણી
